ધૂમકેતુ – સર્જનસૂચિ
ધૂમકેતુ – સર્જનસૂચિ
| ટૂંકી વાર્તા | ||
| ૧ | તણખામંડળ – ૧ | ૧૯૨૬ |
| ૨ | તણખામંડળ – ૨ | ૧૯૨૮ |
| ૩ | તણખામંડળ – ૩ | ૧૯૩૨ |
| ૪ | અવશેષ | ૧૯૩૨ |
| ૫ | પ્રદીપ | ૧૯૩૩ |
| ૬ | તણખામંડળ – ૪ | ૧૯૩૬ |
| ૭ | મલ્લિકા અને બીજી વાર્તા | ૧૯૩૭ |
| ૮ | ત્રિભેટો | ૧૯૩૮ |
| ૯ | આકાશદીપ | ૧૯૪૭ |
| ૧૦ | પરિશેષ | ૧૯૪૯ |
| ૧૧ | અનામિકા | ૧૯૪૯ |
| ૧૨ | વનછાયા | ૧૯૪૯ |
| ૧૩ | પ્રતિબિંબ | ૧૯૫૧ |
| ૧૪ | વનરેખા | ૧૯૫૨ |
| ૧૫ | જલદીપ | ૧૯૫૩ |
| ૧૬ | વનકુંજ | ૧૯૫૪ |
| ૧૭ | વનવેણુ | ૧૯૫૬ |
| ૧૮ | મંગલદીપ | ૧૯૫૭ |
| ૧૯ | ચંદ્રરેખા | ૧૯૫૯ |
| ૨૦ | નિકુંજ | ૧૯૬૦ |
| ૨૧ | સાંધ્યરંગ | ૧૯૬૧ |
| ૨૨ | સાંધ્યતેજ | ૧૯૬૨ |
| ૨૩ | વસંતકુંજ | ૧૯૬૪ |
| ૨૪ | છેલ્લો ઝબકારો | ૧૯૬૪ |
| ટૂંકી વાર્તા-સંપાદન | ||
| ૨૫ | ધૂમકેતુ પાઠસંગ્રહ | ૧૯૩૯ |
| ૨૬ | ધૂમકેતુ વાર્તાસમૃદ્ધિ | ૧૯૫૪ |
| ૨૭ | ધૂમકેતુ વાર્તાસૌરભ ૧-૨, | ૧૯૫૫ |
| ૨૮ | ધૂમકેતુની શ્રેષ્ઠ વાર્તાઓ | ૧૯૫૮ |
| ૨૯ | ધૂમકેતુનાં વાર્તારત્નો | ૧૯૬૬ |
| સામાજિક નવલકથા | ||
| ૩૦ | પૃથ્વીશ | ૧૯૨૩ |
| ૩૧ | રાજમુગુટ | ૧૯૨૪ |
| ૩૨ | રુદ્રશરણ મલ્લિકા | ૧૯૩૭ |
| ૩૩ | અજિતા | ૧૯૩૯ |
| ૩૪ | પરાજય | ૧૯૩૯ |
| ૩૫ | જીવનનાં ખંડેર | ૧૯૬૩ |
| ૩૬ | મંઝિલ, નહિ કિનારા | ૧૯૬૪ |
| ચૌલુક્યયુગ નવલકથાવલિ | ||
| ૩૭ | ચૌલાદેવી | ૧૯૪૦ |
| ૩૮ | રાજસન્યાસી | ૧૯૪૨ |
| ૩૯ | કર્ણાવતી | ૧૯૪૨ |
| ૪૦ | રાજકન્યા | ૧૯૪૩ |
| ૪૧ | વાચિનીદેવી | ૧૯૪૫ |
| ૪૨ | બર્બરક જિષ્ણુ જયસિંહ સિદ્ધરાજ | ૧૯૪૫ |
| ૪૩ | ત્રિભુવનગંડ જયસિંહ સિદ્ધરાજ | ૧૯૪૭ |
| ૪૪ | અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ | ૧૯૪૮ |
| ૪૫ | ગુર્જરેશ્વર કુમારપાળ | ૧૯૪૮ |
| ૪૬ | રાજર્ષિ કુમારપાળ | ૧૯૫૦ |
| ૪૭ | નાયિકાદેવી | ૧૯૫૧ |
| ૪૮ | રાય કરણઘેલો | ૧૯૫૨ |
| ૪૯ | અજિત ભીમદેવ | ૧૯૫૩ |
| ૫૦ | ગુર્જરપતિ મૂળરાજદેવ-૧ | ૧૯૬૧ |
| ૫૧ | ગુર્જરપતિ મૂળરાજદેવ-૨ | ૧૯૬૧ |
| ૫૨ | પરાધીન ગુજરાત | ૧૯૬૨ |
| ગુપ્તયુગ નવલકથાવલિ | ||
| ૫૩ | આમ્રપાલી | ૧૯૫૪ |
| ૫૪ | નગરી વૈશાલી | ૧૯૫૪ |
| ૫૫ | મગધપતિ | ૧૯૫૫ |
| ૫૬ | મહામાત્ય ચાણક્ય | ૧૯૫૫ |
| ૫૭ | ચંદ્રગુપ્ત મૌર્ય | ૧૯૫૬ |
| ૫૮ | સમ્રાટ ચંદ્રગુપ્ત | ૧૯૫૭ |
| ૫૯ | પ્રિયદર્શી અશોક | ૧૯૫૮ |
| ૬૦ | પ્રિયદર્શી સમ્રાટ અશોક | ૧૯૫૮ |
| ૬૧ | મગધસેનાપતિ પુષ્યમિત્ર | ૧૯૫૯ |
| ૬૨ | મહારાજ્ઞી કુમારદેવી | ૧૯૬૦ |
| ૬૩ | ભારતસમ્રાટ સમુદ્રગુપ્ત - ૧ | ૧૯૬૩ |
| ૬૪ | ભારતસમ્રાટ સમુદ્રગુપ્ત - ૨ | ૧૯૬૪ |
| ૬૫ | ધ્રુવદેવી | ૧૯૬૬ |
| આત્મકથા | ||
| ૬૬ | જીવનપંથ | ૧૯૪૯ |
| ૬૭ | જીવનરંગ | ૧૯૫૬ |
| જીવનચરિત્ર | ||
| ૬૮ | કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય | ૧૯૪૦ |
| નિબંધ | ||
| ૬૯ | જીવનચક્ર | ૧૯૩૬ |
| ૭૦ | સર્જન અને ચિંતન | ૧૯૩૭ |
| ૭૧ | પગદંડી | ૧૯૪૦ |
| ૭૨ | પાનગોષ્ઠિ | ૧૯૪૨ |
| ૭૩ | વાતાયન | ૧૯૪૭ |
| ૭૪ | સાહિત્યવિચારણા | ૧૯૬૯ |
| ૭૫ | જીવનવિચારણા | ૧૯૭૦ |
| નાટક | ||
| ૭૬ | એકલવ્ય અને બીજાં નાટકો | ૧૯૩૩ |
| ૭૭ | ઠંડી ક્રૂરતા અને બીજાં નાટકો | ૧૯૪૨ |
| ચિંતન | ||
| ૭૮ | રજકણ | ૧૯૩૪ |
| ૭૯ | જલબિંદુ | ૧૯૩૬ |
| ૮૦ | મેઘબિંદુ | ૧૯૫૦ |
| ૮૧ | તુષારબિંદુ | ૧૯૫૧ |
| ૮૨ | પદ્મરેણુ | ૧૯૫૧ |
| ૮૩ | તેજબિંદુ | ૧૯૫૨ |
| ૮૪ | ધૂમકેતુના તેજતણખા | ૧૯૬૮ |
| અનુવાદ | ||
| ૮૫ | જિબ્રાનની જીવનવાણી | ૧૯૪૯ |
| ૮૬ | જિબ્રાનની જીવનવાટિકા | ૧૯૫૭ |
| ૮૭ | જિબ્રાનનું જીવનસ્વપ્ન | ૧૯૫૮ |
| ૮૮ | જિબ્રાનનું જીવનદર્શન | ૧૯૬૧ |
| ૮૯ | જિબ્રાનનાં જીવનમૌક્તિકો | ૧૯૭૯ |
| ૯૦ | ગીતાંજલિ | ૧૯૫૭ |
| ૯૧ | —ઉપરાંત બાળસાહિત્ય તેમજ લોકભોગ્ય પ્રૌઢસાહિત્યનાં સાઠેક પ્રકાશનો. | |