મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૩૨.વજિયો
Revision as of 07:22, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs)
પ્રેમાનંદ પહેલાંની આખ્યાન-કવિતામાં એનું ‘રણજંગ’ ધ્યાન ખેંચે છે. રણ-જંગ(યજ્ઞ) એ રૂપક તથા બીજાં એકબે પ્રસંગાલેખનોની પ્રેમાનંદ પર અસર જોઈ શકાય છે. એ ઉપરાંત એણે ‘સીતાવેલ’, ‘સીતાસંદેશ’ એ કૃતિઓ પણ રચી છે.