ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આવૃત્તિ
Revision as of 08:22, 20 November 2021 by KhyatiJoshi (talk | contribs)
આવૃત્તિ (Edition) : પહેલી આવૃત્તિ એ મૂળ પ્રકાશિત પુસ્તક છે. કોઈ પણ જાતના ફેરફાર વગર કે જૂજ ફેરફાર સહિત ફરીને છાપવામાં આવે તો તે પુનર્મુદ્રણ ગણાય પરંતુ ઘણા ફેરફારો સહિત જુદા રૂપે પુસ્તક છાપવામાં આવે તો તે સંવધિર્ત નવી આવૃત્તિ કહેવાય.
હ.ત્રિ.