ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ત/તુલ્યયોગિતા
Revision as of 11:32, 26 November 2021 by KhyatiJoshi (talk | contribs)
તુલ્યયોગિતા : સાદૃશ્યમૂલક અલંકાર. જ્યારે બધા પ્રસ્તુત વિષયોને આવરી લેતા ધર્મનો એક જ વાર ઉલ્લેખ કરવામાં આવે ત્યારે તુલ્યયોગિતા અલંકાર બને. જેમકે, ‘બિના આશ્રય શોભે ના, ‘કવિતા વનિતા લતા’.
જ.દ.