ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પીઠમર્દ
Revision as of 10:14, 13 December 2021 by KhyatiJoshi (talk | contribs)
પીઠમર્દ : જુઓ, નર્મસચિવ
પીઠમર્દ (Deuteragonist) : નાટકમાં નાયક પછીનું તરત મહત્ત્વ ધરાવતું પાત્ર, ગ્રીક, કરુણાન્તિક નાટકનો પ્રારંભક, સામાન્ય રીતે, ઇસ્કિલસ ગણાય છે, અને એણે આ અનુનાયકનું પાત્ર દાખલ કરેલું. આને કારણે સંવાદ અને નાટ્યકાર્યને વેગ મળ્યો.
પ.ના.