ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિશાલદ્રશ્યરીતિ

Revision as of 10:23, 3 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિશાલદૃશ્યરીતિ(Panormic Method) : નવલકથામાં વર્ણનકલાની એક પદ્ધતિ. આ પદ્ધતિ દ્વારા વર્ણનપ્રચુર નવલકથા લખવામાં આવે છે. સમયના વિશાળ પટને આવરી લઈ કોઈ એક યુગનો વિસ્તૃત આલેખ રજૂ કરતી ઐતિહાસિક નવલકથાઓના લેખનમાં પણ આ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે. પ.ના.