સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/કવિ અને કવિતા

From Ekatra Wiki
Revision as of 11:36, 9 June 2021 by ArtiMudra (talk | contribs)
Jump to navigation Jump to search

         

સર્વમનુષ્યોનાઅંતરમાંઈશ્વરેજેબધાંસત્યઅનેસૌંદર્યમૂકેલાંછે, તેનુંસતતદર્શનકવિતાઆપણનેકરાવતીરહેછે.

જેઈમ્સલોવેલ

થોડાકજશબ્દોમાંકેટલીપ્રચંડશક્તિરહેલીછેતેકવિતાઆપણનેસમજાવેછે, અનેવાચાળતાનેઅંકુશમાંરાખેછે.

રાલ્ફએમર્સન

પ્રેમમાંપડેછેત્યારેદરેકમાણસકવિહોયછે.

પ્લેટો

કવિતાએટલેજીવનમાંજેકાંઈસ્મરણમાંરાખવાજેવુંછેતેબધું.

વિલિયમહેઝલીટ

મારીઆસપાસજેકાંઈછેતેનીઅંદરસારપઅનેસૌંદર્યનીખોજકરવાનીપ્રકૃતિકવિતાએમનેઆપીછે. સેમ્યુઅલકોલરિજ

જેનામગજનોએકાદપણસ્ક્રૂઢીલોનહોયતેવોકોઈપણમાણસકદાચકવિનબનીશકેકેકવિતાનેમાણીપણનશકે. ટોમસમેકોલે

કવિતાનીકાયામાંહાડપિંજરકલ્પનાનુંહોયછે, એમાંલોહીલાગણીઓનુંવહેછે, અનેશબ્દોનીનાજુક, મજબૂતચામડીવડેઆખુંમાળખુંબંધાયુંહોયછે. પોલએંગલ

કવિએટલે, પહેલાંપ્રથમતો, એવોમનુષ્ય જેભાષાનીસાથેમહોબ્બતમાંચકચૂરહોય. વિસ્ટાનઓડન

સૃષ્ટિનુંજેસૌંદર્યઢંકાયેલુંપડ્યુંછે, તેનીઉપરથીકવિપરદોઉઠાવેછેઅનેપરિચિતવસ્તુઓપણજાણેકેઅપરિચિતહોયતેવીમોહકબનાવેછે. પર્સીશેલી

કવિતોદરેકઝાડપરથીફળએકત્રકરેછે- હા, કાંટામાંથીદ્રાક્ષઅનેઝાંખરાંમાંથીઅંજીર. વિલિયમવોટસન

સાચોકવિકાવ્યમયબનવાનીકોશિશકરતોનથી : બાગબાનપોતાનાંગુલાબઉપરઅત્તરછાંટતોનથી. ઝાંકોક્તો

એકવૃક્ષનીતોલેઆવેએવુંકાવ્યતોહુંકદીજોવાપામીશનહીં. જોય્સકિલ્મર

ગદ્ય : શબ્દોનીશ્રેષ્ઠગોઠવણી; પદ્ય : શ્રેષ્ઠશબ્દોનીશ્રેષ્ઠગોઠવણી. સેમ્યુઅલકોલરીજ

કવિઓ : માનવજાતનાપ્રથમશિક્ષકો. હોરેસ

મહાનકવિબનવાનીઆકાંક્ષાજેનેછે, તેણેપ્રથમતોનાનાબાળકબનવાનુંછે. ટોમસમેકોલે

કવિતાનોઘાટઘડાયછેધીમેધીમે, ધીરજથીએકએકકડીનેપરસેવા, રુધિરનેઆંસુથીસાંકળીને. આલફ્રેડડગ્લસ

કવિતાલખવામાંજેટલુંગૌરવછે, એટલુંજગૌરવખેતરખેડવામાંપણરહેલુંછે. બુકરટી. વોશીંગ્ટન

પોતેજેબધાંમહાનસત્યોઉચ્ચારેછે, તેકવિઓપોતેપણસમજતાહોતાનથી. પ્લેટો

દરેકમાનવીનાઅંતરમાંક્યાંકકવિતાનુંઝરણવહેતુંહોયછે. ટોમસકારલાઈલ

કવિતાએમનુષ્યજાતિનીમાતૃભાષાછે. જોહાનહેમન

સાચીકવિતાઆપણનેસમજાયતેપહેલાંજપોતાનીવાતકહીજાણેછે. ટોમસએલિયટ

કવિતામોજાંનાંફીણજેટલીતાજીઅનેખડકજેટલીજૂનીહોવીજોઈએ. રાલ્ફએમર્સન

મનેજેકંઈલાધ્યાંરતનઅહીંસંસારજલનાં, લઈઆવ્યોતારેચરણ, કવિતે! સર્વધરવા સુરેશદલાલ

શિશુઓનુંહાસ્ય : મારીકવિતાનોશુભછંદ… કન્યાઓનીઆશા : મારીકવિતાનીનસોનુંરુધિર. ઉમાશંકરજોશી

છાપખાનાનીશોધથઈત્યારબાદકવિતાઆખાસમૂહનોઆનંદમટીગઈછેઅનેથોડાકલોકોનુંમનોરંજનબનીગઈછે. જોનમેઈઝફીલ્ડ