ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયત
Revision as of 06:34, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
જયત : જયંતને નામે નોંધાયેલી પરંતુ હસ્તપ્રતમાં જયત એવી નામછાપ ધરાવતી ૬૪ કડીની ‘દીપકમાઈ’ (લે.સં. ૧૬મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.ર.દ.]