ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયપ્રભ
Revision as of 06:37, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
જયપ્રભ [ ]: જૈન સાધુ ‘ગિરનારચૈત્ય-પરિપાટી’ને નામે નોંધાયેલી પણ વસ્તુત: ‘શત્રુંજય ચૈત્ય-પરિપાટી’ જણાતી ૨૩ કડીની રચનાના કર્તા. સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. [શ્ર.ત્રિ.]