ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયશીલ

From Ekatra Wiki
Revision as of 06:52, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


જયશીલ: આ નામે ૧૧ કડીનું ‘નેમિ-ગીત’ (લે.સં. ૧૭મીસદી અનુ.) મળે છે. તેના કર્તા કયા જયશીલ છે તે નિશ્ચિત થઈ શકતું નથી. સંદર્ભ : મુપુગૂહસૂચી..[શ્ર.ત્રિ.]