Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયવિમલ
Language
Watch
View source
જયવિમલ
[ઈ.૧૫૯૮માં હયાત] : જૈન સાધુ. ૨૭ કડીના ‘શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૫૯૮)ના કર્તા.
સંદર્ભ: હેજૈજ્ઞાસૂચિ: ૧
[શ્ર.ત્રિ.]
←
જયવિજયશિષ્ય
જયશીલ
→