ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દર્શન મુનિ

Revision as of 12:19, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


દર્શન(મુનિ) [               ]: જૈન સાધુ. ૫ કડીની ‘સમકિત-સઝાય’ના કર્તા. સંદર્ભ : ડિકૅટલોગભાવિ.[શ્ર.ત્રિ.]