ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવસેન સૂરિ
Revision as of 13:26, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs)
દેવસેન (સૂરિ) [ ] : જૈન સાધુ. ‘શ્રાવકાચાર’ તથા ‘પૂજાપ્રકરણ-ચોપાઈ’ના કર્તા. સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ૨. રાસયુગમાં પ્રકૃતિનિરૂપણ, ધીરુ પરીખ, ઈ.૧૯૭૮. [કી.જો.]