ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાવસાગર-૨
Revision as of 11:19, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs)
ભાવસાગર-૨ [ ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યપ્રભના શિષ્ય. ૧૨ કડીની ‘અનંતકાય-સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. પ્રાસપસંગ્રહ. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]