zoom in zoom out toggle zoom 

< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧

ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાવસાગર-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભાવસાગર-૩ [                ] : જૈન સાધુ. વીરસાગરના શિષ્ય. ૩૨ કડીની ‘ક્રોધ-માન-માયા અને લોભની સઝાય’ (મુ.)ના કર્તા. પ્રસ્તુત કૃતિ અલગઅલગ શીર્ષક નીચે પણ મુદ્રિત થયેલી મળે છે.

કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જિસ્તકાસંદોહ : ૧; ૩. જૈસમાલા(શા) : ૧.

સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]