ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માનવિજ્ય-૭
Revision as of 16:28, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs)
માનવિજ્ય-૭ [ઈ.૧૭૨૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરાના સાધુ. ૪ ઢાળ અને ૪૩ કડીની ‘ઝાંઝરિયામુનીની સઝાય’ (ર.ઈ.૧૭૨૫/સં.૧૭૮૧, શ્રાવણ સુદ ૩, સોમવાર; મુ.)ના કર્તા. કૃતિ : સજઝાયમાળા(પં).[ર.ર.દ.]