ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્ન સૂરિ-૧
Revision as of 06:21, 9 September 2022 by KhyatiJoshi (talk | contribs)
રત્ન(સૂરિ)-૧ [ ] : કોરંટગચ્છના જૈન સાધુ. ૪૮ કડીની ‘ગયસુકુમાલ-ચોઢાળિયું’ (લે.સં.૧૮મી સદી)એ કૃતિના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ. [ર.ર.દ.]