ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાણીંગ મેર
Revision as of 06:13, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
રાણીંગ(મેર) [ ] : વેલાબાવાના શિષ્ય. મૈયારી ગામના ગરાસિયા. ૫ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા. કૃતિ : સોરઠી સંતો, ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૨૮. [શ્ર.ત્રિ.]