ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વચ્છરાજ-૩
Revision as of 05:06, 12 September 2022 by KhyatiJoshi (talk | contribs)
વચ્છરાજ-૩ [ઈ.૧૬૮૩માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ‘સુબાહુ-ચોઢાળિયું’ (ર.ઈ.૧૬૮૩)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ગી.મુ.]