ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાલમ
Revision as of 16:16, 15 September 2022 by KhyatiJoshi (talk | contribs)
વાલમ [ ] : ૪ કડીના ૧ ગરબા(મુ.)ના કર્તા. કૃતિ : અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.). [શ્ર.ત્રિ.]