ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાલદાસ


વાલદાસ [ ] : જામનગરના સાધુકવિ. ૪ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા.

કૃતિ : યોગવેદાન્ત ભજનભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુરુષોત્તમ, ઈ.૧૯૭૬ (ચોથી આ.).
[શ્ર.ત્રિ.]