ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિશાલસાગર

From Ekatra Wiki
Revision as of 04:26, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વિશાલસાગર [ ] : જૈન સાધુ. કલ્યાણસાગરના શિષ્ય. ૭ કડીની ‘ગહૂંલી’(મુ.)ના કર્તા. કૃતિ : ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ-૧, પ્ર. ખીમજી ભીમસિંહ માણક, ઈ.૧૮૯૧. [શ્ર.ત્રિ.]