ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિષ્ણુદાસ-૩
Revision as of 04:40, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs)
વિષ્ણુદાસ-૩ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંતરામ મહારાજના શિષ્ય. આત્મજ્ઞાનનો બોધ આપતા ૩૩ કડીના ‘કક્કો’(મુ.)ના કર્તા. કૃતિ : પદસંગ્રહ, સં. સંતરામ સમાધિસ્થાન, નડિયાદ, ઈ.૧૯૭૭ (ચોથી આ.). સંદર્ભ : ૧. અસંપરંપરા; ૨. ચરોતર સર્વસંગ્રહ : ૨; સં. પુરુષોત્તમ છ. શાહ અને ચન્દ્રકાન્ત ફ. શાહ, ઈ.૧૯૫૪.[ચ.શે.]