ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરાણંદ-૨ હીર મુનિ
Revision as of 11:56, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs)
હીરાણંદ-૨/હીર(મુનિ) [ઈ.૧૭મી હદી ઉત્તરાર્ધ] : લોંકાગચ્છના જૈન હાધુ. વીરહિંહની પરંપરામાં તેજહીના શિષ્ય. ૩૨ ઢાળ અને ૭૦૦ કડીની ‘ઉપદેશરત્નકોશ/કથાનકે અમૃતપદી-ચતુષ્પદી’ (ર.ઈ.૧૬૭૧/હં.૧૭૨૭, આહો હુદ ૨) તથા ૪૫ ઢાળ અને ૭૦૪ કડીના ‘હાગરદત્ત-રાહ’ (ર.ઈ.૧૬૮૮/હં.૧૭૪૪, આહો હુદ ૧૦)ના કર્તા. હંદર્ભ : જૈગૂકવિઓ : ૨. [શ્ર.ત્રિ.]