ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સાધુહંસ
Revision as of 09:16, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs)
સાધુહંસ : આ નામે ૫/૨૮ કડીનું ‘શત્રુંજ્ય-ગીત/સ્તવન’ (લે.સં. ૧૬મી સદી અનુ.), ૧૭ કડીની ‘શાંતિનાથ-વિનતિ’ તથા ૧૦ ગ્રંથાગ્રની ૧ સઝાય (લે.ઈ.૧૫૬૧) મળે છે. આ સાધુહંસ કયા તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]