ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સોમકુશલ-૧
Revision as of 12:42, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs)
સોમકુશલ-૧ [ઈ.૧૬૭૮ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં મેઘ/મહામુનિના શિષ્ય. ૨૧ કડીની ‘અવંતિ સુકુમાલમુનિ-સઝાય’ (લે.ઈ.૧૬૭૮)ના કર્તા. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]