ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સોમકુશલ


સોમકુશલ : આ નામે ૫૫ કડીનું ‘શાંતિનાથ જિન-સ્તવન’ (લે.ઈ.૧૭૮૮) મળે છે. તેના કર્તા કયા સોમકુશલ છે તે નિશ્ચિત થતું નથી.

સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.
[ર.ર.દ.]