સંજ્ઞા – વર્ગીકૃત સૂચિ/સર્જન વિભાગ/કાવ્ય

From Ekatra Foundation
Revision as of 03:46, 18 January 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સર્જન વિભાગ

કાવ્ય Here is the formatted text with `` added before each line and `" - "` replaced with ` - `.

```text અકસ્માત - અબ્દુલકરીમ શેખ, જાન્યુ-માર્ચ, 1967, અંક: ૨, પૃ. ૮૮-૮૯ Oberoi sheraton: ૨૨-૨-૭૩ની બપોરે - પાંડુ - દિલીપ ઝવેરી, જૂન, 1973, અંક: ૯, પૃ. ૪૦-૪૨ અખબારમાં ખબર વાંચીને’ - હિમાંશુ વ્હોરા, જાન્યુ-માર્ચ, 1967, અંક: ૨, પૃ. ૬૮ અનામિકા: ગુચ્છ પહેલું - નલિન રાવળ, જુલાઈ, 1975, અંક: ૧૬, પૃ. ૦૩-૧૧ અષાઢમાં - ઝાહિદ’ શિનોરવાળા, એપ્રિલ-જૂન, 1968, અંક: ૭, પૃ. ૧૮૫ આજે મને શ્વાસમાં - નીતિન મહેતા, જાન્યુ, 1973, અંક: ૮, પૃ. ૨૯ આભાસી મૃત્યુનું ગીત - રાવજી પટેલ, જાન્યુઆરી, 1976, અંક: ૧૮, પૃ. ૪૫ ઈંડુ (બે કાવ્યો) કમલ વોરા – ઓકટોબર, 1975, અંક: ૧૭, પૃ. ૦૬ ઈપ્સા - ગિરિન ઝવેરી, જાન્યુ-માર્ચ, 1968, અંક: ૬, પૃ. ૧૧૧ ઉસૂલ ફૂસુલની આંગળીઓ પાંગળીઓ (ત્રણ રચના) - લાભશંકર ઠાકર, ઓકટોબર, 1974, અંક: ૧૩, પૃ. ૨૭-૨૮ એક અપ્રગટ રચના - પ્રિયકાન્ત મણિયાર, જુલાઈ, 1976, અંક: ૨૦, પૃ. ૦૧ એક આકાશી કેનવાસનું કાવ્ય (બે કવિતાઓ) - જયદેવ શુક્લ, જાન્યુ, 1975, અંક: ૧૪, પૃ. ૦૬-૦૭ એક કવિતા (ઓ રે ભાઈ કવિ) - સુરેશ જોષી, એપ્રિલ-જૂન, 1968, અંક: ૭, પૃ. ૧૮૩ એક કવિતા (બારી પર બેઠેલા પંખીને) - નીતિન મહેતા, એપ્રિલ, 1976, અંક ૧૯, પૃ. ૧૨ એક કવિતા(કોણ કહે છે કવિતા અમને કરતી રાજીરેડ) - ચિનુ મોદી, ઓકટોબર, 1975, અંક: ૧૭, પૃ. ૦૪ એક કાવ્ય - જયદેવ શુક્લ, જૂન, 1973, અંક: ૯, પૃ. ૪૬ એક કાવ્ય (એક પછી એક દરવાજા ખૂલે છે) - નીતિન મહેતા, જુલાઈ, 1976, અંક: ૨૦, પૃ. ૨૨ એક કાવ્ય (પ્રત્યેક પદધ્વનિએ) – જયદેવ શુક્લ, જુલાઈ, 1976, અંક: ૨૦, પૃ. ૨૧ એક કાવ્ય( મેદનીમાં જડે તો) - મૂકેશ વૈદ્ય, ઓકટોબર, 1975, અંક: ૧૭, પૃ. ૦૭ એક કાવ્ય(હું મને આ ક્ષણે નઠારા કવિ તરીકે જાહેર કરું છું) - પ્રબોધ પરીખ, ઓકટોબર, 1975, અંક: ૧૭, પૃ. ૦૩ એક ગઝલ (રગરગ વ્હેતું છલના સરખું) - મનોજ ખંડેરિયા, જુલાઈ, 1976, અંક: ૨૦, પૃ. ૦૫ એક પ્રતિકાવ્ય – પ્રાસન્નેય, એપ્રિલ-જૂન, 1967, અંક: ૩, પૃ. ૧૪૭ એક શર્વરીઈઈઈને - મેઘનાદ હ. ભટ્ટ, જુલાઈ, 1976, અંક: ૨૦, પૃ. ૨૩ એક સ્થળવાચક કવિતા - ચંદ્રકાંત ટોપીવાળા, જુલાઈ, 1976, અંક: ૨૦, પૃ. ૧૩-૧૭ એક/બે - ભીખુ કપોડિયા, જુલાઈ, 1976, અંક: ૨૦, પૃ. ૦૫ ઓળખપત્ર - જ્યોતિષ જાની, જૂન, 1973, અંક: ૯, પૃ. ૪૮-૪૯ કઈ રીતે? - ઉશનસ્, એપ્રિલ-જૂન, 1967, અંક: ૩, પૃ. ૧૪૫ કંઠસ્થાની બીજો વ્યંજન (એક કોશકૃતિ) - આદિલ મન્સૂરી, જાન્યુ, 1975, અંક: ૧૪, પૃ. ૧૧-૧૨ કબરના બંધ દરવાજા - પ્રબોધ પરીખ, ઓક્ટો-જાન્યુ, 1967, અંક: ૧, પૃ. ૨૧ કમાડો આડેથી – ઉશનસ્, ઓક્ટો-જાન્યુ, 1967, અંક: ૧, પૃ. ૧૮-૧૯ ક્યારેક - રાવજી પટેલ, જાન્યુ-માર્ચ, 1967, અંક: ૨, પૃ. ૬૭ ગઝલ (કૂંપળે કા...કા કરે છે કાગડો) - ભગવતીકુમાર શર્મા, જાન્યુ, 1975, અંક: ૧૪, પૃ. ૧૦ ગીત (આથમતા પડછાયા આઠમી ગયાનો...) - પ્રફુલ્લ પંડયા, જુલાઈ, 1976, અંક: ૨૦, પૃ. ૦૩ ગીત (ધોધમાર તડકાથી ભરચક...) - મહેશ શાહ, ઓકટોબર, 1975, અંક: ૧૭, પૃ. ૦૫ ગુલે બકુલાવલિ: પર્દન - દિલીપ ઝવેરી, ઓકટોબર, 1974, અંક: ૧૩, પૃ. ૧૪-૧૫ ગોરિલાઓ ધપે છે વનમાં, વનમાં? - સિતાંશુ યશશ્ચન્દ્ર, જુલાઈ, 1974, અંક: ૧૨, પૃ. ૨૭ ગ્રીસ્માનું ગીત - રાવજી પટેલ, એપ્રિલ-જૂન, 1968, અંક: ૭, પૃ. ૧૭૭ ઘણી બધી શક્યતાઓ - જ્યોતિષ જાની, જુલાઈ, 1976, અંક: ૨૦, પૃ. ૧૮ ચશ્માના કાંચમાં - આદિલ મન્સૂરી, જૂન, 1973, અંક: ૯, પૃ. ૪૩-૪૫ ચાર કવિતા (ભૂપેન ખખ્ખરનું ચિત્ર, કવિને, અંદાલુસિયામાં, એક પ્રતીકાત્મક કવિતા) - ગુલામમહોમ્મદ શેખ, જાન્યુ-માર્ચ, 1968, અંક: ૬, પૃ. ૯૯-૧૦૩ ચાર કાવ્યો (એક એવી સાંજ, અજાણી ક્ષણોના ઘોડા રમતાજમતા છુટ્ટા, પતંગનો પણ ઉત્સવ છે) - પ્રબોધ પરીખ, જુલાઈ, 1974, અંક: ૧૨, પૃ. ૩૧-૩૨ ચીમનીએ ચિતર્યા સમિર રે - નલિન રાવળ, એપ્રિલ-જૂન, 1967, અંક: ૩, પૃ. ૧૫૨ ચે ગૂવેરા માટે એક ગુજરાતી કવિતા - સિતાંશુ યશશ્ચન્દ્ર, જુલાઈ, 1974, અંક: ૧૨, પૃ. ૨૬ જટાયુ - સિતાંશુ યશશ્ચન્દ્ર, જુલાઈ, 1976, અંક: ૨૦, પૃ. ૧૦-૧૨ જળઘોડા - સિતાંશુ યશશ્ચન્દ્ર, જાન્યુ, 1973, અંક: ૮, પૃ. ૩૨ જાગીને જોઉ તો - ઉશનસ્, ઓક્ટો-જાન્યુ, 1967, અંક: ૧, પૃ. ૧૮-૧૯ તામરી ‘ચાર મિનાર’ - જ્યોતિષ જાની, એપ્રિલ-જૂન, 1968, અંક: ૭, પૃ. ૧૮૨ તારો - અબ્દુલકરીમ શેખ, જાન્યુ-માર્ચ, 1968, અંક: ૬, પૃ. ૧૦૮ તો - ઇન્દુ ગોસ્વામી – જુલાઈ, 1976, અંક: ૨૦, પૃ. ૦૬ તો.... - જયંત પાઠક, એપ્રિલ-જૂન, 1967, અંક: ૩, પૃ. ૧૫૧ ત્રણ કાવ્યો (આકાશ એકાએક ધસી પડ્યું, ... અને તમે, મે દોરેલા વર્તુળના પરિઘની બહાર) - મણીલાલ દેસાઇ, જુલાઈ-સપ્ટે, 1967, અંક: ૪, પૃ. ૨૨૨-૨૨૩ ત્રણ કાવ્યો (રાતે ઘરે પાછા વળતાં, અનિદ્રા) - સુરેશ જોષી, ઓક્ટો-જાન્યુ, 1967, અંક: ૧, પૃ. ૧૮ ત્રણ રચના (આ ઉગી નીકળેલ વૃક્ષ પર, મારી સ્લેટમાં ઘુંટાતા આવેલા, આ કોરા કાગળની સફેદીને) - ભીખુ કપોડિયા, જાન્યુ, 1975, અંક: ૧૪, પૃ. ૦૮-૦૯ નદી - મંગળ રાઠોડ, ઓકટોબર, 1975, અંક: ૧૭, પૃ. ૦૮ નિહાર લોક - હરીન્દ્ર દવે, એપ્રિલ-જૂન, 1967, અંક: ૩, પૃ. ૧૪૮-૧૪૯ પગલાં - મનોજ ખંડેરિયા, જાન્યુ-માર્ચ, 1967, અંક: ૨, પૃ. ૯૦ પથ્થરો તળે - સિતાંશુ યશશ્ચન્દ્ર, જાન્યુ, 1973, અંક: ૮, પૃ. ૩૦ પાણી - સિતાંશુ યશશ્ચન્દ્ર, જાન્યુ, 1973, અંક: ૮, પૃ. ૩૧ પાંપણને પલકારે - સુરેશ દલાલ, એપ્રિલ-જૂન, 1967, અંક: ૩, પૃ. ૧૫૦ બપ્પોરી એકાંતમાં - યોસેફ મેકવાન, એપ્રિલ-જૂન, 1967, અંક: ૩, પૃ. ૧૪૬ બૂમ કાગળમાં કોરા - લાભશંકર ઠાકર, જાન્યુ, 1973, અંક: ૮, પૃ. ૩૩-૩૬ બે કવિતા (ઓળખો છો ને? હા! એ તો હું જ, એકદંત રાક્ષસના ખુલ્લા જડબા જેવું આ ઘર) - સુરેશ જોષી જાન્યુ-માર્ચ, 1968, અંક: ૬, પૃ. ૧૦૬-૧૦૭ બે કવિતા (કૂવો, ૐ, સાંજનું આકાશ અને હું) - રાવજી પટેલ, જાન્યુ-માર્ચ, 1968, અંક: ૬, પૃ. ૧૦૪-૧૦૫ બે કવિતા(નિતાંત – નીભૃત આ પાનખરને, ‘પીનલ કોડ’ કે ‘મીસા’ની) - મેઘનાદ ભટ્ટ, જાન્યુ, 1975, અંક: ૧૪, પૃ. ૦૪-૦૫ બે કાવ્યો (૪૦૦ વર્ષ પહેલા, તમે તો માન્યુ હશે) લાભશંકર ઠાકર - એપ્રિલ-જૂન, 1968, અંક: ૭, પૃ. ૧૭૮-૧૭૯ બે ગઝલ (છજું, અવાજમાં, અને બે શેર) ઝાહિદ’ શિનોરવાળા - જાન્યુ-માર્ચ, 1968, અંક: ૬, પૃ.૧૦૯-૧૧૦ બોલતા શીખતા પુત્ર માટે - ગુલામમહોમ્મદ શેખ, જુલાઈ, 1976, અંક: ૨૦, પૃ. ૦૮-૦૯ ભૈરવ ડોલ્યો - હેમંત દેસાઈ, એપ્રિલ-જૂન, 1968, અંક: ૭, પૃ. ૧૮૦ વંધ્યાવિલાપ - રમેશ પારેખ, જાન્યુ, 1973, અંક: ૮, પૃ. ૨૮ વરવું અને વિણવું - જ્યોતિષ જાની, એપ્રિલ-જૂન, 1968, અંક: ૭, પૃ. ૧૮૧ વિપ્રયોગ - રઘુવીર ચૌધરી, જાન્યુ-માર્ચ, 1967, અંક: ૨, પૃ. ૬૬ વિષાદ - મહેશ શાહ, જૂન, 1973, અંક: ૯, પૃ. ૪૭ વ્હિસ્પરિંગ ગેલેરી - ઉશનસ્, ઓક્ટો-જાન્યુ, 1967, અંક: ૧, પૃ. ૧૮-૧૯ શબ્દનિર્વાણ - નીતિન મહેતા, જાન્યુ, 1975, અંક: ૧૪, પૃ. ૧૩-૧૪ શબ્દનું શોધી લઈએ ફૂલ - યોસેફ મેકવાન, એપ્રિલ-જૂન, 1968, અંક: ૭, પૃ. ૧૮૪ શહેર - ગુલામમહોમ્મદ શેખ, જૂન, 1973, અંક: ૯, પૃ. ૩૮-૩૯ સતત ભીંસતા - પન્ના નાયક, જુલાઈ, 1976, અંક: ૨૦, પૃ. ૨૧ સમુદ્ર - મહેન્દ્ર દવે, ઓક્ટો-જાન્યુ, 1967, અંક: ૧, પૃ. ૨૦ સવારસાંજ - રમેશ પારેખ, એપ્રિલ-જૂન, 1967, અંક: ૩, પૃ. ૧૪૬ સવારે પ્રાપ્ત કરેલું યૌવન - માધવ રામાનુજ, જાન્યુ, 1975, અંક: ૧૪, પૃ. ૦૩ સાસર-મહિયર વચ્ચેનો વગડો વટાવતાં એક સંધ્યાક્ષણે - જયેન્દ્ર શેખડીવાળા, જુલાઈ, 1976, અંક: ૨૦, પૃ. ૧૯ હકેલ્દમા - અદમ ટંકારવી, જુલાઈ, 1976, અંક: ૨૦, પૃ. ૦૪ હો ચિ મિહ્ન માટે ગુજરાતી કવિતા - સિતાંશુ યશશ્ચન્દ્ર, જુલાઈ, 1974, અંક: ૧૨, પૃ. ૨૫