ગુજરાતી મહાનિબંધ સંદર્ભસૂચિ/રચનાતંત્ર (વ્યાકરણ)

From Ekatra Foundation
Revision as of 12:59, 23 May 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૪ ગ. રચનાતંત્ર (વ્યાકરણ)

કેલાર્ડ, ગૅરૉલ્ડ રૉબર્ટ
વર્બ સિસ્ટમ ઑફ કચ્છી : ઍ જનરેટિવ— ટ્રાન્સફોર્મેસનલ ઍનેલિસિસ. કનેકટીકટ, ૧૯૭૫.

ગુપ્ત, કુસુમલતા
હિન્દી ઔર ગુજરાતી વ્યાકરણ કે અંગો કા તુલનાત્મક અધ્યયન (હિન્દી). દિલ્હી, ૧૯૭૫.

ચૌધરી, રઘુવીર, ૧૯૩૮–
હિન્દી ઔર ગુજરાતી કી ક્રિયાવાચક ધાતુઓં કા તુલનાત્મક અધ્યયન (હિન્દી). ગુજરાત, ૧૯૭૯.

તેરૈયા. પ્રભાશંકર રામશંકર, ૧૯૩૧–
ગુજરાતીના દ્વિરુક્ત પ્રયોગો. મુંબઈ, ૧૯૬૪. પ્રકા. ૧૯૭૦, પૃ. ૨૦૦.

ત્રિવેદી, જયંતીલાલ જદુરામ
હિન્દી-ગુજરાતી વ્યાકરણ : એક તુલનાત્મક અધ્યયન. ગુજરાત, ૧૯૭૫.

દવે, જયંતિલાલ છોટાલાલ, ૧૯૨૭–
ગુજરાતી નામિક સમાસો : એક વર્ણનાત્મક અધ્યયન, ગુજરાત, ૧૯૭૪. પ્રકા. ૧૯૭૭, પૃ. ૧૮૦.

દેસાઈ, ઊર્મિ ઘનશ્યામ, ૧૯૩૮–
અર્વાચીન ગુજરાતીના આખ્યાયિક અને નામિક અને સાધક પ્રત્યયો. મુંબઈ, ૧૯૬૭. પ્રકા. ૧૯૭૨, પૃ. ૨૪૨. નોંધ : ઊમિં કામેશ્વર વ્યાસના નામે માન્ય થયેલ મહાનિબંધ.

પટેલ, ઉષા રણધીર
હિન્દી-ગુજરાતીનું તુલનાત્મક અધ્યયન, પૂના, ૧૯૭૩.

ભટ્ટ, યોગેશ પ્રહલાદરાય
હિન્દી-ગુજરાતી કે વાક્યવિન્યાસ કા તુલનાત્મક અધ્યયન : રૂપતંત્રપરક સ્વયંસર્જક વ્યાકરણીય અભિગમ. ભાવનગર, ૧૯૮૬-૮૭.

મિસ્ત્રી, પુરૂષોત્તમ જીવનજી
ગુજરાતીનું રચનાતંત્ર (વર્બલ કન્સ્ટ્રક્સન્સ). કેલિફોર્નિયા : યુનિ. ઑફ કેલિફોર્નિયા, ૧૯૬૯.

મોદી. જગમોહન જગજીવનદાસ, ૧૯૧૪–
અગ્રેજી અને ગુજરાતીના વાક્યવિન્યાસનું તુલનાત્મક અધ્યયન એમ. એસ. યુનિ., ૧૯૬૭ પ્રકા. ૧૯૬૩, પૃ ૨૦૨.

સિંહ, રામકુંવર
પશ્ચિમી ભોજપુરી ઔર ગુજરાતી કી ક્રિયાએં (હિન્દી) સરદાર પટેલ, ૧૯૭૩.