ગુજરાતી મહાનિબંધ સંદર્ભસૂચિ/બોલી
આચાર્ય, શાંતિલાલ પુરુષોત્તમ, ૧૯૩૩–
હાલારી બોલી : એક ભાષા વૈજ્ઞાનિક અધ્યયન. ગુજરાત, ૧૯૬૯. પ્રકા. ૧૯૬૯. પ્રકા. ૧૯૭૮, પૃ. ૧૨ + ૨૪૪.
કાવઠી, નરેશ ભીકાજી
ડાંગના લોકગીતો : એક ભાષાશાસ્ત્રીય અધ્યયન. પૂના, ૧૫૫૪.
ચોકસી, ભાનુપ્રસાદ રસિકલાલ, ૧૯૨૮–
ચરોતરની બોલી : એક ભાષાશાસ્ત્રીય અધ્યયન. એમ. એસ યુનિ, ૧૯૫૬.
જોશી, જયાનંદ લક્ષ્મીશંકર, ૧૯૩૭—
રાજપીપળાની આદિવાસી બોલી અને લોકસાહિત્ય. દક્ષિણ ગુજરાત, ૧૯૭૩.
જોશી, લાભશંકર ડુંગરજી, ૧૯૨૮—
વાગડી બોલી કા સ્વરૂપ ઔર ઉસકા તુલનાત્મક અધ્યયન (હિન્દી), ગુજરાત, ૧૯૬૫. પ્રકા. પંચશીલ પ્રકાશન, જયપુર, ૧૯૭૭, પૃ. ૮ + ૧૮૨.
પરશુરામન, પી. એસ.
સૌરાષ્ટ્રી ભાષા તથા હિન્દી. મગધ, ૧૯૮૩
રામાસુબ્રામણ્યમ, કે. એસ.
દક્ષિણ ભારતની સૌરાષ્ટ્રી ભાષાનું ભાષાશાસ્ત્રીય અધ્યયન (આગ્રેજી) પૂના, ૧૯૬૯.
રોહરા, સતીશ કે.
કચ્છી ભાષાનું વિવરણાત્મક વિશ્લેષણ (અંગ્રેજી) પૂના, ૧૯૬૬.
વ્યાસ ગજેન્દ્ર શંકરલાલ, ૧૯૨૫—
ઓખા મંડલના વાઘેરોની બોલી, ગુજરાત, ૧૯૬૬
વ્યાસ, યોગેન્દ્ર ધીરુભાઈ, ૧૯૪૦–
ભીલી બોલીનું ભાષાશાસ્ત્રીય અધ્યયન. ગુજરાત, ૧૯૬૯.
શર્મા, ભીષ્મપાલ
દાદરી તાલુકો (ગુજરાત) ક્ષેત્ર કી ગુજરી બોલી કા ભાષાશાસ્ત્રીય અધ્યયન (હિન્દી). મેરઠ, ૧૯૮૪.
સંપત, મધુ કિશનદાસ
ત્રણ ગુજરાતી બોલીઓનું તુલનાત્મક અધ્યયન : સુરતી, ચરોતરી અને કાઠિયાવાડી, પૂના, ૧૯૭૪