કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૨૫. હું ચાહું છું

From Ekatra Wiki
Revision as of 09:30, 2 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૫. હું ચાહું છું| સુન્દરમ્}} <poem> હું ચાહું છું સુન્દર ચીજ સૃ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૫. હું ચાહું છું

સુન્દરમ્

હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,
ને જે અસુન્દર રહી તેહ સર્વને,
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.

૧૧-૧-૧૯૩૮

(વસુધા, પૃ. ૧૬૧)