અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/ભાષા તાકે
Revision as of 09:07, 13 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ભાષા તાકે|લાભશંકર ઠાકર}} <poem> ભાષા પોતાના પ્રતિબિમ્બને ભાષ...")
ભાષા તાકે
લાભશંકર ઠાકર
ભાષા
પોતાના પ્રતિબિમ્બને
ભાષામાં
તિરંદાજ થઈ
તાકે.