અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/ભાષા તાકે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભાષા તાકે

લાભશંકર ઠાકર

ભાષા
પોતાના પ્રતિબિમ્બને
ભાષામાં
તિરંદાજ થઈ
તાકે.