અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કમલ વોરા/આઠ પતંગિયાં : પીળું પતંગિયું
Revision as of 10:57, 20 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આઠ પતંગિયાં : પીળું પતંગિયું|કમલ વોરા}} <poem> અસંખ્ય પતંગિયાં...")
આઠ પતંગિયાં : પીળું પતંગિયું
કમલ વોરા
અસંખ્ય પતંગિયાં
મારો હાથ
ઢાંકી દે છે
બાજુમાં જ પડેલો
કોરો કાગળ
પવન