અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિપાશા /બે કાવ્યો, ૨. બહાર નીકળો...

Revision as of 10:52, 22 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બે કાવ્યો, ૨. બહાર નીકળો... |વિપાશા}} <poem> નોંધઃ દવા-કવચ બહાર આવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


બે કાવ્યો, ૨. બહાર નીકળો...

વિપાશા

નોંધઃ દવા-કવચ બહાર આવી નસો ઘેલી થઈ
દવાની આંગળી વગર ગમે ત્યારે ગમે એ મૂડ પહેરે-ફંગોળે ક્ષણે ક્ષણે
એથી આ લખ્યું
બહાર નીકળો બધા હુંઓ
મારે જીવવું છે.
એતદ્, ઑક્ટો.-ડિસે. ૨૦૧૪