Revision as of 11:04, 17 November 2021 by KhyatiJoshi(talk | contribs)(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''અલક્ષણીયતાવાદ'''</span> : સંસ્કૃત કાવ્યશાસ્ત્રક્ષેત્...")
અલક્ષણીયતાવાદ : સંસ્કૃત કાવ્યશાસ્ત્રક્ષેત્રે આ ધ્વનિવિરોધી મત છે. આ મત પ્રમાણે ધ્વનિનું માત્ર સંવેદન જ હોઈ શકે, એ સહૃદય-હૃદય-સંવેદ્ય જ હોઈ શકે, એનું કોઈ લક્ષણ બાંધી શકાય નહીં.
ચં.ટો.