સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/બાનો ડાહ્યો દીકરો

From Ekatra Wiki
Revision as of 09:02, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> બા, જોઆતારીબબલી છેબાળીભોળીબકુલી! બા, જોઆતારીબબલી, છેકાલીકાલીકી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

બા, જોઆતારીબબલી
છેબાળીભોળીબકુલી!
બા, જોઆતારીબબલી,
છેકાલીકાલીકીકલી!
અમેરમતાંબાળકબાળા,
લઈફુગ્ગાલાલંલાલા;
એસમજેઊગ્યાતારા,
નેબોલે‘તાલાતાલા!’
બા, જોઆતારીબબલી,
બસ, બાળીભોળીબકુલી!…
બાપાતોગામગયાછે,
ઘરમાંસૌજાણીગયાંછે;
પણકહુંજો‘બાપાઆવ્યા,’
દોડેકહી‘ક્યાંક્યાં? ક્યાંક્યાં?’
બા, જોઆતારીબબલી,
બસ, બાળીભોળીબકુલી!
ઘરઆવેજ્યારેધોબી,
લઈએનુંગર્દભ—બચ્ચું;
નેધરીહાથમાંસોટી,
એનોમાસ્તરહુંબનીજઉંછું;
પણજોનેતારીબબલી,
મને‘ભાઈભાઈ’, કહીવળગી;
આવોમોટોહુંમહેતાજી,
નથીકહેતી‘હાજીનાજી!’
બા, જોઆતારીબબલી,
એતોકેવળકાલીકીકલી!…

(અનુ. જુગતરામદવે)


[‘ગુરુદેવનાંગીતો’ પુસ્તક]