ઉજેણીનો પરદુઃખભંજણો રાજા વિક્રમ એક વાર દેશાટને નીકળ્યો છે. એણે તો —
જળ ઊંડા થળ છીછરાં, કામન લંબે કેશ, નર પટાધર નીપજે, આયો મરધર દેશ.