સોરઠિયા દુહા/119
119
કાગદ લખું કપૂર સે, બિચ બિચ લખું સલામ;
જો દિન કે પિયુ વિસરે, સો દિન નિંદ હરામ.
જે દિવસે પિયુ પરગામ ગયા તે દિવસથી મારી ઊંઘ ઊડી ગઈ છે. બેઠી બેઠી હું પિયુને કાગળ લખ્યા કરું છું.
કાગદ લખું કપૂર સે, બિચ બિચ લખું સલામ;
જો દિન કે પિયુ વિસરે, સો દિન નિંદ હરામ.
જે દિવસે પિયુ પરગામ ગયા તે દિવસથી મારી ઊંઘ ઊડી ગઈ છે. બેઠી બેઠી હું પિયુને કાગળ લખ્યા કરું છું.