કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૨૫. પાણીમાં બળે

From Ekatra Wiki
Revision as of 12:31, 18 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૫. પાણીમાં બળે|}} <poem> ચેહ ઠરે, દુખડાં ઠરે, ઠરી જાય ખટરાગ; પણ ઈ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૫. પાણીમાં બળે



ચેહ ઠરે, દુખડાં ઠરે, ઠરી જાય ખટરાગ;
પણ ઈરખાની આગ પાણીમાં બમણી બળે!
ટાઢાં થઈ લબક્યા કરે કાં ઘારું કાં ઘાવ;
ઈમ દુશ્મનના દાવ પાણીમાં બમણા બળે!
(દીપ્તિ, પૃ. ૩૮)