ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉત્તમચંદ-૧
Revision as of 05:10, 1 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ઉત્તમચંદ-૧'''</span> [ઈ.૧૬૩૯માં હયાત] : અંચલગચ્છના...")
ઉત્તમચંદ-૧ [ઈ.૧૬૩૯માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિની પરંપરામાં દેવસાગરના શિષ્ય. ૩૫૯ કડીના ‘સુનંદ-રાસ’ (૨. ઈ.૧૬૩૯/સં. ૧૬૯૫, અસાડ સુદ-)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.સો.]