ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલા-ભક્ત

Revision as of 07:09, 2 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કલા(ભક્ત)'''</span> [               ] : ૩ પ્રહરમાં ફ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કલા(ભક્ત) [               ] : ૩ પ્રહરમાં ફળેલા આંબાનાં મિષ્ટ ફળ ખવડાવીને દુર્વાસા મુનિને તૃપ્ત કરનાર પાંડવોની દૃઢ ઈશ્વરનિષ્ઠાને વર્ણવતું, ૧૧ કડીનું ‘પાંડવોનો આંબો’ (મુ.) એ કાવ્ય આ કવિના નામે મળે છે. કૃતિ : બૃહત્ સંતસમાજ મોટી ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦.[નિ.વો.]