ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કાનોસુત
Revision as of 15:52, 2 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કાનોસુત'''</span> [ઈ.૧૮૩૯ સુધીમાં] : જ્ઞાતિએ નાગર. ૩...")
કાનોસુત [ઈ.૧૮૩૯ સુધીમાં] : જ્ઞાતિએ નાગર. ૩૫૦ ગ્રંથાગ્રની ‘હરિચંદની કથા’ (લે.ઈ.૧૮૩૯)ના કર્તા. આ કૃતિની લે.ઈ.૧૮૦૯ (સં. ૧૮૬૫) નોંધાયેલી છે તે ભૂલ છે. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ગૂહાયાદી.[શ્ર.ત્રિ.]