ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કીર્તિવિમલ-૪
Revision as of 07:17, 3 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કીર્તિવિમલ-૪'''</span> [ ]: તપગચ્છના...")
કીર્તિવિમલ-૪ [ ]: તપગચ્છના જૈન સાધુ. કુંવરવિમલના શિષ્ય. ૧૧ કડીના ‘પાર્શ્વનાથજિન-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : પ્રસ્તારત્નસંગ્રહ:૨. [ર.સો.]