Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કીર્તિવિમલ-૪
Language
Watch
View source
કીર્તિવિમલ-૪
[ ]: તપગચ્છના જૈન સાધુ. કુંવરવિમલના શિષ્ય. ૧૧ કડીના ‘પાર્શ્વનાથજિન-સ્તવન’(મુ.)ના કર્તા.
કૃતિ : પ્રસ્તારત્નસંગ્રહ:૨.
[ર.સો.]
←
કીર્તિવિમલ-૩
કીર્તિસાગર-કીર્તિસાગર_સૂરિ
→