ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખાતુભાઈ ભગત
Revision as of 06:48, 5 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ખાતુભાઈ(ભગત)'''</span> [ ]: ‘ગીતાસાર’...")
ખાતુભાઈ(ભગત) [ ]: ‘ગીતાસાર’ તથા કેટલાંક પદોના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]