ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખાતુભાઈ ભગત


ખાતુભાઈ(ભગત) [               ]: ‘ગીતાસાર’ તથા કેટલાંક પદોના કર્તા.

સંદર્ભ : ગૂહાયાદી.
[કી.જો.]