Revision as of 09:21, 9 August 2022 by KhyatiJoshi(talk | contribs)(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ચરણકુમાર'''</span> : આ નામે સઝાય (લે.ઈ.૧૬૫૫) તેમ જ ‘ન...")
ચરણકુમાર : આ નામે સઝાય (લે.ઈ.૧૬૫૫) તેમ જ ‘નવકારવાલી-ગીત’ (લે.સં. ૧૭મી સદી અનુ.) નોંધાયેલ છે તે કયા ચરણકુમાર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
સંદર્ભ : હેજૈજ્ઞાસિચિ:૧.[શ્ર.ત્રિ.]