ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચરણકુમાર


ચરણકુમાર : આ નામે સઝાય (લે.ઈ.૧૬૫૫) તેમ જ ‘નવકારવાલી-ગીત’ (લે.સં. ૧૭મી સદી અનુ.) નોંધાયેલ છે તે કયા ચરણકુમાર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.

સંદર્ભ : હેજૈજ્ઞાસિચિ:૧.
[શ્ર.ત્રિ.]