ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જેતા
Revision as of 12:19, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જેતા'''</span> [સં.૧૭મી સદી] : અવટંકે કોઠારી. મથુરાન...")
જેતા [સં.૧૭મી સદી] : અવટંકે કોઠારી. મથુરાના પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. સંદર્ભ : પુગુસાહિત્યકારો.[કી.જો.]